અમેરિકા : આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે અમેરિકાને ૯/૧૧ જેવા ભીષણ આતંકી હુમલાની ધમકી આપી છે. વી વિલ બર્ન અમેરિકા શીર્ષક હેઠળ જારી કરેલા વીડિયોમાં આઈએસએ કહ્યુ છે કે દુનિયામાં કોઈપણ ઠેકાણે અમેરિકન સુરક્ષિત નથી. ઈરાક અને સીરિયામાં હિંસાની હોળી ખેલી રહેલા ઈસ્લામિક સ્ટેટે પોતાના ટેકેદારોને અમેરિકાની ધરતી પર હુમલા માટે ઉશ્કેરણી કરી છે.
http://www.vishvagujarat.com/america-911-like-attack-should-isi/
No comments:
Post a Comment