જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરમાં ભાજપ -પીડીપી સરકારને કલમ ૩૭૦ દૂર કરવાની માંગ બોલીવુડ અભિનેતા અને કાશ્મીરી પંડિત અનુપમ ખેરે કરી રહ્યા છે. ખેર આ મુદ્દે જણાવે છે કે, વ્યકિતગત રાતે તેમનું માનવું છે કે, કલમ ૩૭૦ને ખતમ કરી દેવી જોઇએ.
http://www.vishvagujarat.com/article-370-should-be-removed-from-jammu-and-kashmir-smart-city-anupam-kher/
No comments:
Post a Comment