Tuesday, 14 April 2015

અમરનાથ યાત્રા ૨ જુલાઈથી, રજીસ્ટ્રેશન શરુ

આ વર્ષે અમરનાથ યાત્રા માટે તીર્થ યાત્રીઓનાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. યાત્રા ૨ જુલાઈથી શરૂ થઈને ૨૯ ઓગસ્ટ સુધી ચાલશે. આ જાણકારી અહિયાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તરફથી આવેલા એક નિવેદનમાં આપવામાં આવી હતી. 
http://www.vishvagujarat.com/amarnath-yatra-july-2-registration-started/

No comments:

Post a Comment