Tuesday, 14 April 2015

‘સ્પાઈડર મેન’ની આગામી ફિલ્મમાં ટિનેજર બનશે પીટર પાર્કર !

આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માણ કંપની માર્વેલ સ્ટુડીઓના પ્રમુખ કેવિન ફીઝનું કહેવું છે કે, ફિલ્મ શ્રેણી ‘સ્પાઈડર મેન’ની નવી કહાનીમાં મુખ્ય કિરદાર પીટર પાર્કરને હાઈસ્કુલના સુપરહીરોના રૂપમાં બતાવવામાં આવશે. તેને કોઈ નકાબવાળા રોલમાં કે માઈલ્સ મોરાલેસમાં જોવા નહિ મળે.
http://www.vishvagujarat.com/spiderman-next-film-teenage-peter-parker/

No comments:

Post a Comment