બોલીવુડ અભિનેત્રી સની લિયોનની ફિલ્મ ‘એક પહેલી લીલા’ આ સપ્તાહે બોક્સ ઓફીસ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મે રિલીઝ થતાની સાથે કમાણીનો રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મ અત્યાર સુધી ૧૦.૫૦ કરોડની કમાણી કરી ચુકી છે.
http://www.vishvagujarat.com/film-ek-paheli-leela-10-crore-grossed/
No comments:
Post a Comment