Tuesday, 14 April 2015

આજે અમદાવાદમાં ટકરાશે રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ

આઇપીએલ-૮ની નવમી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે.
દિલ્હી ડેરડેવિલ્સ સામે છેલ્લા બોલમાં રોમાંચક જીત હાંસલ કરવાથી આત્મવિશ્વાસથી રાજસ્થાન રોયલ્સ ઇન્ડીયન પ્રીમિયર લીગમાં આજે સતત બે હારની નુકશાનનો સામનો કરવા મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે.
http://www.vishvagujarat.com/today-rajasthan-royals-and-mumbai-indians-match/

No comments:

Post a Comment