Saturday, 11 April 2015

અમદાવાદ મનપામાં અઠવાડિયાથી ચાલતી કર્મચારીઓની હડતાળ સમેટાઈ

અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા બે દિવસથી હડતાળ પર ઉતરેલા સફાઈ, આરોગ્ય અને એએમટીએસ કર્મચારીઓ મોડી સાંજે હડતાળ સમાપ્તિની જાહેરાત કરી હતી. તેમજ આજથી રાબેતા મુજબ સેવામાં જોડાયા હતા. કર્મચારી યુનિયન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિશ્નર વચ્ચે થયેલી મીટીંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
http://www.vishvagujarat.com/ahmedabad-municipal-corporation-strike-stop/

No comments:

Post a Comment