નેતાજી સુભાષચંદ્ર બોઝની જાસૂસી કેસમાં વિવાદ વધતો જઈ રહ્યો છે. બોઝના પરિવારે જાસુસી પર દુઃખ જાહેર કર્યું છે અને આખા મામલાની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે. જાણવા મળ્યું છે કે નેતાજીના પરિજન બર્લીનમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે અને બોઝ સાથે જોડાયેલી ફાઈલોનાં ખુલાસાની માંગ પણ કરશે.
http://www.vishvagujarat.com/berlin-modi-to-meet-subhas-chandra-bose-families/
No comments:
Post a Comment