Saturday, 11 April 2015

આતંકવાદીઓને કોઈ દેશ આશરો ન આપે : મોદી

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ જકી-ઉર-રહેમાન લખવીને છોડવા પર વડાપ્રધાન મોદીએ પાકીસ્તાનને પરોક્ષ સંદેશ આપતા કહ્યું કે કોઈ પણ દેશે આતંકવાદીઓને આશરો આપવાની જગ્યાએ તેમને સજા આપવી જોઈએ. ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલોંદની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરંસમાં મોદીએ કહ્યું,
http://www.vishvagujarat.com/modi-terrorists-does-not-resort-to-any-country/

No comments:

Post a Comment