ખમરિયાં આયુધ નિર્માણી ફેક્ટરીથી એરફોર્સની મિસાઈલ અને ગોળા-બારૂદ લઇ આમલા(બૈતુલ) જઈ રહેલી માલગાડીનાં ૫ ડબ્બા શુક્રવાર સાંજે ૪.૨૫ વાગે પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટના જબલપુર સ્ટેશનનાં કોચિંગ ડેપોની પાસે તબહુઈ જયારે માલગાડીને લુપ લાઈન પર લઇ જવામાં આવી રહ્યા હતા.
http://www.vishvagujarat.com/train-derailed-5-coaches-on-jabalpur-station/
No comments:
Post a Comment