Saturday, 11 April 2015

મારી ફિલ્મ જોઈને આમિર રડી પડયા : કલ્કી કોચલીન

અભિનેત્રી કલ્કી કોચલીને કહ્યું કે, સામાન્ય રીતે સુપરસ્ટાર આમિર ખાનને તેમની પત્ની કિરણ રાવે તેમની ફિલ્મ ‘માર્ગરીટા વિદ એ સ્ટ્રો’ જોવા માટે ફરજ પાડી હતી પરંતુ જ્યારે આમિરે જ્યારે તે ફિલ્મ જોઈ તો તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહિ. કલ્કી(૩૧) ‘પીકે’ સ્ટાર આમિર પાસેથી મળેલ પ્રશંસાથી વધારે ખુશ છે. 

http://www.vishvagujarat.com/kalki-koechlin-aamir-to-cry-when-my-film/

No comments:

Post a Comment