અભિનેત્રી પૂનમ પાંડે આગામી ફિલ્મ હેલનને લઈને અભિનેતાની શોધમાં છે. તે સોશિયલ સાઈટ પર ફિલ્મ માટે અભિનેતાની શોધ કરી રહી છે. આ ફિલ્મ માટે અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોએ ઓડિશન આપ્યું છે.આ ફિલ્મને લઈને એવી ચર્ચા ચાલે છે કે ફિલ્મ હેલનનાં જીવન પર બનાવવામાં આવી રહી છે.
http://www.vishvagujarat.com/poonam-pandey-hero-search/
http://www.vishvagujarat.com/poonam-pandey-hero-search/
No comments:
Post a Comment