Saturday, 11 April 2015

ક્રીકેટના બધા શોટ્સ રમી શકે છે ડિવિલિયર્સ : મોર્ને મોર્કલ

કોલકાતા નાઇટ રાઇડર્સએ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કલનું માનવું છે કે તેમના દેશબંધુ એબી ડિવિલિયર્સ જયારે લયમાં હોય છે તો બોલર પાસે કરવા માટે કંઈ જ નથી હોતું કારણકે તે ૩૬૦ ડીગ્રી પર પણ રન બનાવાની ક્ષમતા ધરાવે છે.
http://www.vishvagujarat.com/morne-morkel-ab-de-villiers-play-cricket-all-shots/

No comments:

Post a Comment