જો તમે પોતાનો એન્ડ્રોઇડ ફોન કારમાં ભૂલી જાઓ કે ફોન ઘરમાં ક્યાય છુટી જાય તો સર્ચ એન્જીન ગૂગલ હવે સ્માર્ટફોન શોધવામાં તમારી મદદ કરી શકે છે. ગુગલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, વ્યક્તિ ડેસ્કટોપ પર ગૂગલ સર્ચનો ઉપયોગ કરીને આ કામ કરી શકે છે. તેને એક બસ ”ફાઈન્ડ માય ફોન” બટનની જ જરૂર પડશે અને આ બટન ટાઈપ કરતા જ ફોનનું ઉચિત સ્થાન તમને દેખાઈ જશે.
http://www.vishvagujarat.com/now-phone-lost-will-find-google/
http://www.vishvagujarat.com/now-phone-lost-will-find-google/
No comments:
Post a Comment