ચાઇનીઝ કંપની લેનોવો પોતાના એ-૬૦૦૦ ૪જી સ્માર્ટફોનનું અપગ્રેડ વર્ઝન ભારતમાં જલ્દી જ લોન્ચ કરશે. આ ફોનની કિંમત શું હશે તેનો કોઈ ખુલાસો હજી કરવામાં આવ્યો નથી. કંપનીએ તાજેતરમાં જ પોતાનો એ-૭૦૦૦ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો. જેનું વેચાણ ઓનલાઈન ફ્લીપ્કાર્ટ પર થઇ રહ્યું છે.
http://www.vishvagujarat.com/lenovo-smartphone-a6000-new-version-launch/
No comments:
Post a Comment