ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ ગુરુવારે જાહેર કરવામાં આવેલ નવીનતમ આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં એક વાર ફરી ટોપ પર પહોંચી ગઈ. ચીનની લી શુરુઈ ત્રીજા સ્થાન પર અને સાઈના ફરી પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ.
http://www.vishvagujarat.com/world-badminton-saina-nehwal-no-1-ranking/
No comments:
Post a Comment