Friday, 17 April 2015

ભારતના આંતરિક મામલા દખલ ન કરે પાકિસ્તાન : ભાજપ

શ્રીનગરની એક વિરોધ રેલીમાં પાકિસ્તાનનો ધ્વજ લહેરાવવા અને પાકિસ્તાન સમર્થક નારા લગાવવા પર ભાજપે ગુરુવારે પાડોશી દેશને ચેતાવણી આપી છે કે, તેઓ ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરે નહિ. ભાજપના રાષ્ટ્રીય સચિવ શ્રીકાંત શર્માએ પાકિસ્તાનને ચેતાવણી આપતા કહ્યું કે,
http://www.vishvagujarat.com/pakistan-not-interfere-internal-matters-in-india/

No comments:

Post a Comment