Friday, 17 April 2015

બે વર્ષની બાળકી બની મોડલ, સોશિયલ મીડિયા પર લાખો ચાહકો

સોશિયલ મીડિયા પર લગભગ બે વર્ષની એક બાળકી મોડલ તરીકે પ્રખ્યાત થઈ ચુકી છે. બહુ નાની ઉંમરમાં તેની પાસે ડિઝાઇનર જ્વેલરી, મિની મર્સિડીઝ કાર અને ઇનસ્ટાગ્રામ પર ૧,૧૫,૦૦૦ ફોલોઅર્સ છે. ઉત્તરી સિડનીમાં રહેતી મિલી બેલે ડાયમંડ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની ગઈ છે.
http://www.vishvagujarat.com/two-year-child-become-model/

No comments:

Post a Comment