Friday, 10 April 2015

કેનેડામાં રહેનારા પંજાબીઓ માટે ખુશખબર

 કેનેડામાં રહેતા પંજાબી માટે સારા સમાચાર છે. હવે તેમણે ભારતમાં આવવા વીઝા માટે વધારે હેરાન થવું પડશે નહિ. ભારત સરકાર કેનેડિયનને વીઝા ઓન અરાઈવલ આપવાની તૈયારીમાં છે. ટોરંટોમાં ૧૫ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-કેનેડિયનની એક ઇવેન્ટમાં આ પ્લાન કરી શકે છે. 
http://www.vishvagujarat.com/canada-occupants-good-news-for-punjabis/

No comments:

Post a Comment