Friday, 10 April 2015

OMG! પ્લેનના પૈડા પર બેસીને કરી જીવલેણ મુસાફરી

ઇન્ડોનેશિયાના એક યુવકનું સપનુ હતું જાકાર્તા ફરવાનું પરંતુ તે પણ સાહસિક કારનામા કરીને. તેના માટે તેણે પોતાનો જીવ જોખમમાં નાખી દીધો હતો. ૨૧ વર્ષના મારિયો સ્ટીવને અંબ્રીતા સુમાત્રાના પેકન બારુ એરપોર્ટથી જાકાર્તા જતા વિમાનના લેન્ડીંગ ગેયર પર બેસી ગયો હતો. તે એટલું સરળ નથી. ૩૪ હજાર ફીટની ઊંચાઈ પર લોહી જમાવી.......
http://www.vishvagujarat.com/one-man-travel-fatal-plane-sitting-on-wheels/

No comments:

Post a Comment