Saturday, 18 April 2015

જુઓ….આઈફોન ૬ કરતા પણ પહોળી છે પિતા-પુત્રીની જીભ

અત્યાર સુધી તમે લાંબી જીભવાળા લોકો વિશે સાંભળ્યું હશે અથવા જોયું હશે. પરંતુ આ દુનિયામાં પહોળી જીભવાળા માણસો પણ છે. અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા એક પિતા-પુત્રી પાસે દુનિયામાં સૌથી પહોળી જીભ છે.
http://www.vishvagujarat.com/look-father-daughter-tongue-wide/

No comments:

Post a Comment