Read online latest news from Gujarat, India, about politics, technology, Entertainment, business, sport & international news in Gujarati at Vishva Gujarat.
Saturday, 18 April 2015
નિહાળો….દુનિયાની દુર્લભ ડોલ્ફીનને…..
સાઉથ જાપાનની તાયજી વ્હેલ મ્યુઝિયમમાં એક એવી ડોલ્ફીન છે જે ગુસ્સે અને ભાવુક થવા પર ગુલાબી રંગની થઈ જાય છે. તાજેતરમાં આ સમાચાર સામે આવ્યા છે અને ત્યારથી તેને જોવા માટે લોકોની ભીડ ભેગી થવા લાગી છે.
http://www.vishvagujarat.com/world-rare-dolphins/
No comments:
Post a Comment