Saturday, 18 April 2015

રાજ્યમાં ગરમીના પ્રકોપથી ૬૩૦૦ લોકો બીમાર

ગુજરાતમાં ધીરે-ધીરે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જેમાં લોકોને હવે સવારે અને રાત્રે બંને સમય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.જો કે ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા એપ્રિલ મહિનાની શરૂઆતથી ૧૨ દિવસના રાજ્યના અને અમદાવાદમાં ગરમીના નોંધાયેલા દર્દીઓનો ડેટા જાહેર કર્યા છે. 
http://www.vishvagujarat.com/state-heat-fury-6300-people-sick/

No comments:

Post a Comment