ગુજરાતમાં શાળાકીય પરીક્ષાઓ શુક્રવારે પૂર્ણ થતાં હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ વેકેશન માણવાની તૈયારીમાં વ્યસ્ત છે. તો બીજી બાજુ શિક્ષકો પરીક્ષાના પરિણામ તૈયાર કરવામાં વ્યસ્ત છે. જો કે મોટાભાગની શાળાઓ પરિણામ તૈયાર કરાવીને શિક્ષકોને પણ વેકેશન મે ના પ્રથમ સપ્તાહથી આપશે.
http://www.vishvagujarat.com/state-exams-completed-students-vacation/
No comments:
Post a Comment