Saturday, 18 April 2015

શાહરૂખ ખાન સાથે પુત્ર અબરામ એન્જોય કરી રહ્યા છે BEACH પાર્ટી !

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન ભલે કેટલા મોટા સ્ટાર હોય પરંતુ તે પોતાના પરિવારને લઈને સમય જરૂર નીકાળે છે. પરિવારની સાથે એક એવી ખુબસુરત ક્ષણ અમને ગોવાના એક પીચ પર જોવા મળી છે. શાહરૂખ ખાન પોતાના નાના પુત્ર અબરામ ખાન સાથે બીચ પાર્ટી એન્જોય કરતા જોવા મળ્યા.
http://www.vishvagujarat.com/shahrukh-khan-son-abram-beach-party/

No comments:

Post a Comment