Saturday, 18 April 2015

અમદાવાદ મનપામાં ઈ ગવર્નન્સ કોન્ટ્રાકટમાં વ્યાપક ગોટાળા

અમદાવાદ મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના ખર્ચે ઇ-ગવર્નન્સ પ્રોજેકટ હાથ ધરાયો હતો. જેમાં શહેરના ૬૪ વોર્ડમાં ૫૪ સિવિક સેન્ટર કાર્યરત કરી દેવાયા છે. આ સિવિક સેન્ટરોનું જાતે સંચાલન કરવામાં આવતુ હતું. 

http://www.vishvagujarat.com/ahmedabad-muni-corp-e-governance-contract-scam/

No comments:

Post a Comment