Saturday, 18 April 2015

કંઇક આવા લુકમાં જોવા મળી દીપિકા અને કંગના

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ‘પીકુ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ પ્રમોશનના મોકા પર તે એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી. તેની સાથે જ કંગના રાણાવત પણ કંઇક એવી જ જોવા મળી.
http://www.vishvagujarat.com/deepika-padukone-and-kangana-look/

No comments:

Post a Comment