ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ રજુ થયેલી નવીનતમ આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં એક વખત ફરી શીર્ષ સ્થાને પહોંચી ગઈ છે. ચીનની લી શુરુઈને ત્રીજા સ્થાને હટાવ્યા બાદ સાઈના ફરી વખત પહેલા નંબર પર પહોચી ગઈ છે. આ ઉપલબ્ધીને પ્રાપ્ત કર્યા બાદ સાઈનાએ પોતાના મિત્રો સાથે ખુબ જ ધમાલ મસ્તી કરી હતી જેના ફોટા તેણે ફેસબુક પર પણ અપલોડ કર્યા છે
http://www.vishvagujarat.com/saina-world-number-one-friends-with-fun/
http://www.vishvagujarat.com/saina-world-number-one-friends-with-fun/
No comments:
Post a Comment