જાણો…ક્યાં ડાંસ જુગલબંધી કરતી દેખાશે દીપિકા અને પ્રિયંકા ?
બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ મોટા પરદા પર સાથે ડાંસ જુગલબંધી કરતી જોવા મળશે. આજકાલ આ બંને અભિનેત્રીઓ આ જ ડાંસનાં રિહર્સલ્સમાં વ્યસ્ત છે.
http://www.vishvagujarat.com/priyanka-deepika-dance-jugalbandi-in-bajirao-mastani/
No comments:
Post a Comment