Monday, 6 April 2015

આઈપીએલ જોવા મળશે સુનીલ નારાયણ

સ્પિનર સુનીલ નારાયણને કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે રમવા માટેની મંજુરી મળી ગઈ છે. ક્રિકેટ બોર્ડની સમીક્ષા સમિતિએ વેસ્ટ ઈન્ડિઝના દસ બોલરોને ક્લીન ચિટ આપી દીધી. નારાયણની બોલિંગ એક્શનની ફરિયાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં ચેમ્પિયન્સ ટી-૨૦ લીગમાં કેકેઆરની એક મેચ દરમિયાન કરવામાં આવી હતી. સમીક્ષા સમિતિમાં એs વેંકટરાઘવન, જ્ગાવલ શ્રીનાથ અને એવી જયપ્રકાશ હાજર હતા. તેમણે નારાયણની બોલિંગ એક્શનની તપાસ કરી. શંકાસ્પદ બોલિંગ એક્શન બોલરો યાદીમાંથી સુનીલનું ... વધુ વાંચો

No comments:

Post a Comment