ગુજરાતી યાદગાર અને સુપરહિટ ફિલ્મ ફિલ્મ ” દેશ રે જોયા દાદા પરદેશ જોયા”ના સર્જક ફિલ્મ ડાયરેક્ટર ગોવિંદ પટેલનું નિધન થયું હતું. વડોદરાને કર્મભૂમિ બનાવનારા ફિલ્મ પ્રોડ્યુસર, ડાયરેક્ટર એન્ડ ડિસ્ટ્રિબ્યૂટર ગોવિંદ પટેલે અનેક ગુજરતી ફિલ્મો બનાવી હતી. તેમાં પણ ચીલાચાલુ ગુજરાતી ફિલ્મોને અલગ રૂપ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.
No comments:
Post a Comment