Thursday, 16 April 2015

દિલ્હી ડેરડેવિલ્સની શાનદાર જીત કિંગ્સ ઈલેવન પંજાબને પાંચ વિકેટે હરાવ્યું

આઇપીએલ-૮ની દસમી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે સુબ્રતા રોય સહારા સ્ટેડિયમ પુણેમાં રમાઈ. જેમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન જ્યોર્જ બેઇલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કિંગ્સ ઈલેવન પંજાબના ક્રિકેટરોએ પ્રથમ બેટિંગમાં ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૬૫ રન કર્યા જયારે દિલ્હી ડેરડેવિલ્સને જીતવા માટે ૧૬૬ રનનો ટાર્ગેટ આપ્યો.

http://www.vishvagujarat.com/win-daredevils-beat-kings-xi-punjab-by-five-wickets/

No comments:

Post a Comment