Thursday, 16 April 2015

ટ્વિટર પર છવાઈ કોલકાતા નાઈટ રાઇડર્સ, ફોલોઅર્સની સંખ્યા ૧૦ લાખ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સના ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા ૧૦ લાખથી પણ વધારે છે. કોલકાતા નાઇટ રાઇડર્સના મુખ્ય કાર્યકારી અધિકારી વેંકી મૈસુરએ ટ્વિટ કરીને જાણકારી આપી.

http://www.vishvagujarat.com/kolkata-knight-riders-weighing-on-twitter/

No comments:

Post a Comment