Monday, 13 April 2015

ફેસબુક પર નવું ફીચર, એક સાથે ખટાખટ પોસ્ટ કરો ઘણા વિડીયો

માનો કે તમે તમારી રજાઓનો વિડીયો ફેસબુક પર મિત્રને મોકલો છો અને આમાં ઘણો સમય જાય છે, પરંતુ હવે આવું નહિ થાય અને ફેસબુક પર કેટલા પણ વિડીયો એક સાથે પોસ્ટ કરી શકશો અને તે પણ સમયનાં બગાડ વગર. જાળમાં જ ફેસ્બુકે નવા ‘રીફ’ વિડીયો એપ લોન્ચ કર્યું છે. આની મદદથી તમે જાત-જાતના વિડીયો ક્લિપ્સ તૈયાર કરી પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી શકો છો.
http://www.vishvagujarat.com/facebook-new-feature-one-time-many-post-video/

No comments:

Post a Comment