બ્રિટિશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ ૧૧ એપ્રિલએ ડુનબ્લેન કૈથેડ્રલમાં ગર્લફ્રેન્ડ કીમ સાથે લગ્ન કાર્ય. લગ્ન સંપૂર્ણપણે સાદાઈથી કાર્ય હતા. એન્ડી મારે સ્કોટિશ પરંપરા અનુસાર જ સ્કર્ટ પહેરીને ચર્ચમાં પહોંચ્યા, જો કે કીમ લગ્નના જોડામાં હતી. સમારોહમાં પસંદ કરેલ મિત્રો અને પરિવારના લોકો હાજર રહ્યા, આ લગ્નને સ્કોટલેન્ડના ૨૦૧૫ના સૌથી મોટા લગ્ન કહેવામાં આવ્યા છે. પરંપરા વિરુદ્ધ આ લગ્નમાં એક જ જગ્યાએ ત્રણ ‘બેસ્ટ મેન’ રહ્યા. એન્ડી ઈચ્છે છે કે આ જવાબદારી તેના ભાઈ જેમી સાથે મિત્ર રોસ હચિન્સ અને કાર્લોસ મેયર નિભાવે. અને એવુ જ થયું.
http://www.vishvagujarat.com/tennis-star-andy-murray-wedding/
No comments:
Post a Comment