વોટ્સએપને ટક્કર આપશે રિલાયન્સનું જીયો ઈનસ્ટંટ મેસેજિંગ એપ
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો ઇન્ફોકોમેં પોતાની ઈનસ્ટંટ મેસેજિંગ એપ ‘જીયો ચેટ’ લોન્ચ કર્યું છે, જે આઈઓએસ અને એન્ડ્રોઇડ બંને તરફનાં સ્માર્ટફોનને સપોર્ટ કરશે. એપ ‘જીયો ચેટ’ ૭ એપ્રિલથી કાર્યરત છે.
http://www.vishvagujarat.com/whatsapp-impingement-reliance-geo-instant-messaging-app/
No comments:
Post a Comment