Saturday, 11 April 2015

બનાવો મસાલા બ્રેડ ચાટ

સૌ પ્રથમ બ્રેડને નાના-નાના ટૂકડા કરી લો. ત્યાર પછી બ્રેડ સહિત કાકડી, ગાજર, ટામેટા, મીઠું, મરીનો પાવડર, લીબુનો રસને એકસાથે બાઉલમાં મિક્સ કરો અને એક પ્લેટમાં કાઢો. સર્વ કરતા પહેલા તેની ઉપર સેવ, લીલી કોથમીર અને ડુંગળી નાખી ગાર્નિશ કરો. તૈયાર છે ઇન્સ્ટન્ટ મસાલા બ્રેડ ચાટ. હવે તેને એક પ્લેટમાં કાઢીને સર્વ કરો.
http://www.vishvagujarat.com/recipe-masala-bread-chaat/

No comments:

Post a Comment