દિલ્હી હાઈકોર્ટે ઇન્કમટેક્ષ સાથે જોડાયેલા નીચલી અદાલત દ્વારા સહારાના પ્રમુખ સુબ્રત રોય અને તેમની કંપનીના ત્રણ નિર્દેશકો પર બજાવેલા વોરંટ પર રોક લગાવી છે.સાથે સાથે અદાલતે આ મામલે નીચલી અદાલતની ૨૫ મેની સુનવણી પર પણ રોક લગાવી છે.આ કેસમાં રોયની કંપની દ્વારા વર્ષ ૨૦૧૩ -૧૪માં ખોટા રીટર્ન દાખલ નહી કરવાનો આરોપ હતો.
http://www.vishvagujarat.com/sahara-chairman-subrata-roy-gets-relief-it-case/
No comments:
Post a Comment