Saturday, 11 April 2015

EPFOએ ૧૦૦૦ રૂપિયાની માસિક પેન્શન યોજના બંધ કરી

કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઈપીએફઓ)એ આ મહિનાથી ૧૦૦૦ રૂપિયાની ન્યુનતમ માસિક પેન્શન યોજના બંધ કરી છે. ઈપીએફઓના આ નિર્ણયથી ૩૨ લાખ પેન્શન ધારકોને અસર પડશે. આ યોજનાને સપ્ટેમ્બર,૨૦૧૪માં શરુ કરી હતી. તેના દ્વારા ઓછી રકમના પેન્શનધારકોને ૧૦૦૦ રૂપિયાની કિમંત નિર્ધારિત કરી હતી. આ યોજનાને બંધ કર્યા પછી હવે લાભાર્થીઓને જુના દરો પર ન પેન્શન મળશે.
http://www.vishvagujarat.com/epfo-rs-1000-pension-scheme-close/

No comments:

Post a Comment