Saturday, 11 April 2015

૧૦૦ની સ્પીડથી ચાલતી કાર, ૨૩મીએ લોન્ચ

જર્મની કાર નિર્માતા કંપની ઓડી પોતાની થર્ડ જનરેશનની ૨૦૧૫ TT Coupe સ્પોર્ટ્સ કાર ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઓડી આ કારણે ૨૩ એપ્રિલે લોન્ચ કરશે. નવી TTમાં અંદર અને બહાર બંને બાજુ ફેરફાર જોવા મળશે. આ કાર બે વર્ઝન TT અને TTSમાં ઉપલબ્ધ હશે. એક્સપર્ટની માનતા અનુસાર, TTની કિમંત ૬૦ લાખથી વધારે હોઈ શકે છે.
http://www.vishvagujarat.com/100-speed-powered-car-launch-23-april/

No comments:

Post a Comment