નવી દિલ્હી : કેજરીવાલની સરકારે હજુ બે મહિના પુરા નહિ થયા ત્યાં મંત્રીઓના ઝઘડા ચાલુ થઇ ગયા છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વપૂર્ણ ગણાતા ગૃહ વિભાગ જીતેન્દ્ર તોમર પાસેથી લઈને સત્યેન્દ્ર જૈને સોપ્યું. તેમની વકીલાત ડીગ્રી પર પ્રસિદ્ધિ આવેલા તોમર પાસેથી મહત્વ પૂર્ણ વિભાગ લઈ શકાય તેવા સંકેત છે. તેમના આગામી દિવસોમાં પણ મુશ્કેલી ઉભી થશે.
http://www.vishvagujarat.com/department-of-tomar-removed-from-delhi/
No comments:
Post a Comment