સરદાર પટેલ નેતાજીની જાસુસીથી અજાણ હતા ? : દિગ્વિજયસિંહ
નેતાજી સુભાષચંદ્ર બોઝની જાસુસીના મામલે કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે પલટવાર કહેતા જણાવ્યું હતું કે જો નેતાજીની જાસુસી થતી હતી તો તેની જાણ તત્કાલીન ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને હતી કે નહી ?
http://www.vishvagujarat.com/digvijay-singh-sardar-patel-netaji-was-unaware-of-spy/
No comments:
Post a Comment