Saturday, 11 April 2015

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની ઘરવાપસી પર ધમાસાણ

જમ્મૂ-કાશ્મીર : ઘરવાપસી પર ધમાસાણ, આ એ ઘરવાપસી છે જેમાં કાશ્મીરી પંડિતો પોતાના વતન કાશ્મીર પાછાફરવા માંગે છે. અલગાવવાદીઓના વિરોધની વચ્ચે કાશ્મીરી પંડિતોની ઘરવાપસીના મામલે મુફ્તી મોહમદ સઇદે હવે યુ ટર્ન લઇ લીધો છે. 

http://www.vishvagujarat.com/jammu-kashmir-sees-stir-over-kashmiri-pandits-town-plan/

No comments:

Post a Comment