વેરાવળ ખાતે રાષ્ટ્રીય સરવે દિનની ઉજવણી ના ભાગ રૂપે જમીન દફતર ખાતાદ્વારા પ્રદર્શન-નિદર્શન કાર્યક્રમ યોજાયો જેમાં હાલ માં ચાલી રહેલ જમીનરી-સર્વે ની કામગીરી માં આઘુનીક સાઘનો ના ઉપયોગ અંગે ખાતેદારો ને સમજઆપવામાં આવી હતી . આજે તા.૧૦ એપ્રિલે રાષ્ટ્રી ય સરવે દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે.
http://www.vishvagujarat.com/veraval-national-survey-day-was-celebrated/
No comments:
Post a Comment