Saturday, 11 April 2015

ઇફકોનું ઈ-પોર્ટલ ‘ગ્રામ સંજીવની’ લોન્ચ

‘ગ્રામ સંજીવની’નાં મુખ્ય ફીચર્સ ગયા વર્ષોમાં આઈકેએસએલે ખેડૂતોની સુચના સંબંધી જરૂરિયાતો અને તેમની ચિંતાઓને સમજવામાં વિશેષજ્ઞતા મેળવી છે. આનાથી આઈકેએસએલને ૧૦ ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટ અને ઓડિયો રૂપમાં વ્યાપક ડેટા બેસ તૈયાર કરવામાં સહાયતા મળી છે. ‘ગ્રામ સંજીવની’ એ આ ઉપયોગી સૂચનાઓને મોબાઈલ પ્લેટફોર્મ સુધી સીમિત નાં કરીને એક મોટી સંખ્યામાં શ્રોતાઓ/ઉપભોક્તાઓ સુધી પહોંચાડવાની કોશિશ કરી છે.
http://www.vishvagujarat.com/iffco-eportal-gram-sanjeev-launch/

No comments:

Post a Comment