અમેરિકી દેશોના એક ઐતિહાસિક શિખર સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ક્યુબાના રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ત્રો એક સાથે જોવા મળ્યા હતા. તેને બંને દેશો વચ્ચે વર્ષો જૂની દુશ્મની ખતમ કરવાની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. પનામા સિટીના કન્વેન્શન સેન્ટરમાં શુક્રવારે આયોજીત સંમેલનમાં પનામાના રાષ્ટ્રગીત સમયે ઓબામા અને કાસ્ત્રો ત્રણ કતારમાં બીજી કતારમાં ઉભા હતા
http://www.vishvagujarat.com/shake-summit-obama-and-castro/
http://www.vishvagujarat.com/shake-summit-obama-and-castro/
No comments:
Post a Comment