Saturday, 11 April 2015

વૈદિક મંત્રોચાર વચ્ચે બીજી વાર દુલ્હન બની તુલસી ગૈબાર્ડ

અમેરિકી કોંગ્રેસમાં પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગૈબાર્ડ પોતાના મૂળ રાજ્ય હવામાં વેદો મંત્રોની વચ્ચે સિનેમેટોગ્રાફર અબ્રાહમ વિલિયમ્સનો હાથ પકડી લીધો હતો. ઐતિહાસિક કહાલુમાં ગુરુવારે ૩૩ વર્ષીય ગૈબાર્ડે અને ૨૬ વર્ષના અબ્રાહમના લગ્નના સાક્ષી દુલ્હનના પરિવાર અને મિત્રો સિવાય ઘણા અમેરિકી સાંસદો પણ બન્યા હતા. વિવાહ સમારોહ પારંપરિક કીર્તન સાથે સંપન્ન થયો હતો. હવાઈ માંથી બીજી વખત ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ તરીકે પસંદ થયેલ ગૈબાર્ડે જાન્યુઆરીમાં પોતાની સગાઈની જાહેરાત કરી હતી. આ તેમના બીજા લગ્ન અને વિલિયમ્સના પ્રથમ લગ્ન છે.
http://www.vishvagujarat.com/kahaluu-tulsi-gabbard-gets-married/

No comments:

Post a Comment