ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરવા પર ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. મોટર બાઈકને લઈને પોતાની દીવાનગીને ખુલ્લેઆમ જાહેર કરી ચુકેલા ધોની પર આ દંડ નંબર પ્લેટ સંબંધી નિયમોના ઉલ્લંઘનનાં કારણે ભરવો પડ્યો હતો.
http://www.vishvagujarat.com/dhoni-pay-fines-for-breaking-traffic-rules/
http://www.vishvagujarat.com/dhoni-pay-fines-for-breaking-traffic-rules/
No comments:
Post a Comment