શાહિદ કપૂર દિલ્હીની કોલેજ ગર્લ મીર રાજપૂત સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ વાત હજી ચર્ચાઓમાં છે. પરંતુ હવે સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, શાહિદના લગ્નની તારીખ નક્કી થઈ ચુકી છે. આ જોડી ગરમીની મોસમમાં ૧૦ જુને લગ્નના બંધનમાં બંધાઈ જશે.
http://www.vishvagujarat.com/shahid-kapoor-wedding-know-what-is-the-date/
http://www.vishvagujarat.com/shahid-kapoor-wedding-know-what-is-the-date/
No comments:
Post a Comment