Monday, 6 April 2015

રોહિતની કેપ્ટનશીપ જોવા જેવી હશે : પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયાની બે વાર આઈસીસી વર્લ્ડ કપ વિજેતા ક્રીકેટ ટીમના કેપ્ટન રહેલા દિગ્ગજ બેટ્સમેન અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કોચ રિકી પોન્ટિંગએ રવિવારે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની ખુબ જ પ્રશંસા કરી. પોન્ટિંગએ કહ્યું કે આઈપીએલ-૮ રોહિતની કેપ્ટનશીપ જોવા જેવી હશે. રોહિતની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડિયન્સ ૨૦૧૩માં આઈપીએલ જીતવામાં સફળ રહી હતી. પોન્ટિંગએ આઈપીએલમાં આઠમાં સત્ર પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાંકહ્યું, ‘રોહિતની કેપ્ટનશીપ જોવા જેવી ... વધુ વાંચો

No comments:

Post a Comment